સંબંધ

સેક્સ કરતા સમયે ધ્યાન રાખવા જેવી બાબત

સેક્સમાં પાર્ટનરને ચરમ સીમા સુધી સુખ પ્રાપ્તિ થશે

Sex Tips
1.24K

સેક્સ કરતા સમયે ધ્યાન રાખવા જેવી બાબત, સેક્સમાં પાર્ટનરને ચરમ સીમા સુધી સુખ પ્રાપ્તિ થશે, પાર્ટનર થઇ જશે ઉત્તેજિત. ઘણા પુરૂષ અને મહિલાઓ સેકસમાં પૂર્ણ આનંદ કે ચરમ સુખની પ્રાપ્તિ કરવામાં અસફળ રહે છે. તો કેવી રીતે પાર્ટનરને શારીરિક સુખ આપી શકશો તે વિષે જાણીએ ખુબજ મહત્વ ની બાબતો.

પહેલા તો મૂડ બનાવવાના પૂરા પ્રયાસ કરો જેમ કે રોમાંટિક વાતો કરવી, ચુંબન, આલિંગન અને એ પછી ધીમે ધીમે સેક્સની શરૂઆત કરો .

સંપૂર્ણ વિશ્વાસથી ભરીને અને મનની તાકાતથી સેક્સ કરો. કારણકે એક પ્રાચીન કહેવત છે “મનના હારે હાર છે મનના જીતે જીત” સેક્સ માટેનો સમયના યોગ્ય પસંદ કરવો ખૂબ મહ્ત્વ પૂર્ણ છે.

સેક્સ શરીરના થાક અને ચિંતાઓથી મુક્ત કરે અને એક નવી સ્ફૂર્તિ પ્રદાન કરે છે પણ વધારે ચિંતા કે ખુબજ માનસિક તનાવ માં સેક્સ ન કરવું જોઈએ નહી તો સંપૂર્ણ આનંદ નહી લઈ શકો.

રૂમના વાતાવરણ ખુશનુમા રાખો જેમ કે કોઈ સારા રૂમ ફ્રેશનર કે ખુશબુદાર પુષ્પોના ઉપયોગ કરવો. ધીમું સંગીત વગાડવામાં આવે તો પણ વાતાવરણને ચાર ચાંદ લગાવશે.

પુરુષે પહેલા મહિલાને પૂર્ણ રૂપે ઉત્તેજિત કરે, જેમ કે કાનના નીચે અને ગળાના ભાગ, વક્ષસ્થળ, કમર, નાભિ, જાંઘ વગેરેને સહેલાવું અને ચૂમવું જોઈએ.

જો પુરૂષને લાગે કે એ સ્ખલિત થવાનું છે પણ મહિલા સ્ખલિત નહી થાય ત્યાં સુધી તેમને થોડો સમય માટે એમની ગતિને રોકી લેવી જોઈએ.

જો વીર્ય સ્ખલિત થવા લાગે તો પુરુષ કોશિશ કરે કે એ મહિલાની ઉપર આવી જાય અને સેક્સ ક્રિયાને થોડા સમય માટે રોકીને ફરીથી સંભોગ શરૂ કરો.

Leave a Reply