હોલીવુડ

કામ ન મળતા હદ પાર કરી નાખી એક્ટ્રેસે

રેપ કરાવવા માટે તૈયાર છે

Sherlyn Chopra
1.08K

કામ ન મળતા હદ પાર કરી નાખી એક્ટ્રેસે, રેપ કરાવવા માટે તૈયાર છે. બૉલીવુડમાં તેમની બોલ્ડનેસ માટે ઓળખાતી એક્ટ્રેસ શર્લિન ચોપડા. શર્લિન ચોપડાએ તેમની ફિલમ કામસૂત્ર ૩ડી અને દિલ બોલ હડિપ્પા માટે ઓળખાય છે. શર્લિન ચોપડા હમેશા સોશિયલ મીડિયા પર તેમની હૉટ અને સેક્સી ફોટોશૂટ શેયર કરતી નજર આવી જાય છે.

શર્લિન ચોપડા હીરોઈન પૈસા માટે કરી ચુકી છે બૉલીવુડમાં તેમની બોલ્ડનેસ માટે ઓળખાતી એક્ટ્રેસ. તે સોશિયલ મીડિયા પર તેમની ન્યુડ ફોટોશૂટ અને સેક્સી ફોટોશૂટ શેયર કરતી હોય છે. શર્લિન તેમના એક ફોટોશૂટને લઈને ચર્ચામાં આવી હતી. આ ફોટાએ તેમના પર્સનલ જીવનમાં હંગામો મચાવી નાખ્યું હતું.

શર્લિનએ ચોપડા તેમની સેક્સ લાઈફને લઈને ચોકાવનાર ખુલાસો કર્યું હતું. તેણે જણાવ્યું હતું કે મૉડલિંગના સમયે તે પૈસા માટે ઘણા લોકોની સાથે બેડ શેયર કરી છે. વર્ષ ૨૦૧૨ માં પ્લેબોય મેગેજીન માટે એક્ટ્રેસ શર્લિનએ એક ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું.

શર્લિનએ દિલ્લી ગેંગરેપ પીડિતાની મૌતથી દુખી થઈ કટાક્ષ કરતા ટ્વીટ કર્યું કે જો તેના રેપ પછી દેશમાં બધી છોકરીઓની સુરક્ષાની ગારંટી મળે તો તે તેમનો રેપ કરાવવા માટે તૈયાર છે. તેણે કીધું હતું હું વિદ્યા બાલનની સાથે પેશનેટ સીન કરવા ઈચ્છું છું. હું તેની દીવાની છું.

Leave a Reply