તસ્વીર

શર્લિન ચોપડા નું હોટ ફોટોશૂટ

પ્લે બોય માટે ફોટોશુટ કરાવી લગાવી આગ

Sherlyn Chopra Bold
757

બિગ બોસ કન્ટેસ્ટેન્ટ રહી ચુકેલી શર્લિન ચોપડા પોતાની બોલ્ડનેસ માટે ખૂબ જ જાણિતી છે. પ્લેબોય મેગેઝિન માટે ન્યુડ ફોટોશૂટ હોય કે પૈસાની જરુરિયાત હતી એટલે સેક્સ કર્યું જેવા નિવેદઆપેલ છે. શર્લિન ચોપડા પ્રોફેશન દ્વારા પ્રોડ્યુસર, મોડેલ અને એક્ટ્રેસ છે.

શર્લિને ૨૦૧૨ માં પ્લેબોય મેગેઝિન માટે ન્યુડ ફોટોશુટ કર્યાનું જાહેર કર્યું હતું. જેનાથી સમગ્ર બોલિવડુમાં સનસની ફેલાઈ ગઈ હતી. દુનિયાભારમાં પોતાની હોટ કન્ટેન્ટ માટે જાણીતા પ્લેબોય મેગેઝીનમાં ન્યુડ પોઝ આપવાવાળી શર્લિન ભારતની પહેલી મોડેલ બની હતી.

તેને એક સમયે જાહેરમાં કહ્યું હતું કે તે પોતાની બોલ્ડનેસને એન્જોય કરે છે. તેને સેક્સી પોઝ અને સેક્સી વીડિયોમાં કામ કરવું ખૂબ પસંદ છે. એકવાર ચર્ચા દરમિયાન લગ્ન પહેલા સેક્સના મુદ્દે શર્લિને કહ્યું હતું કે દરેક વ્યક્તિએ લગ્ન પહેલા સેક્સ કરવું જોઈએ. જેથી તેમની લગ્ન જીવનમાં સેક્સ લાઇફ વધુ સરળ રીતે ઉત્તેજક રહી શકે.

શર્લિન ચોપડા હોટ ફોટો

This slideshow requires JavaScript.

શર્લિને કહે છે કે પોતે નાની હતી ત્યારે એડલ્ટ ફિલ્મો જોઈને એક્સાઇટેડ થઈ જતી હતી. પરંતુ મોટી થયા બાદ તે દરેક બાબતોને વધુ સારી રીતે સમજી શકતી હતી. તેમજ જો પાર્ટનર તેની સાથે કોઈ દગો કરે તો પણ પોતે તેને માફ કરી દેશે.

Image Source by : www.iamgujarat.com

Leave a Reply