ધર્મ

શિવમહિમ્ન સ્તોત્રમ

શિવમહિમ્ન સ્તોત્ર

Mahadev
363

શિવમહિમ્ન સ્તોત્રમ, શિવમહિમ્ન સ્તોત્ર, મહાશિવરાત્રીના દિવસે ફળ, ફૂલ, ચંદન, બીલીપત્રની સાથે સાથે ધતૂરાના ફૂલથી પણ વિશેષ પૂજા કરવામાં આવે છે. ભગવાન શિવની ભવ, શર્વ, રુદ્ર, પશુપતિ, ઉગ્ર, મહાન, ભીમ અને ઈશાન સ્વરૃપથી આઠ નામો દ્વારા વિશેષ પૂજા કરવામાં આવે છે.

મહાશિવરાત્રીના દિવસે શિષ્ય ને ગુરુ પરંપરા પ્રમાણે ગુરુની કૃપાથી મંત્રદીક્ષા લેવાનું વિશેષ મહત્ત્વ છે. ભગવાન શિવની ડાબી બાજુ માઁ શકિતની પૂજા આરાધના કરવી જોઈએ.આ રીતે મહાશિવરાત્રના દિવસે ભગવાન શિવ, દેવોના દેવ મહાદેવની પૂજા આરાધના માનસિક શાંતિ, પારિવારિક મધુરતા, આર્થિક પ્રગતિ માટે વિશેષ લાભદાયી બનાવીએ.

શિવમહિમ્ન સ્તોત્ર

શ્રી ગણેશાય નમ: ||

પુષ્પદંત ઉવાચ ||

મહિમ્ન: પાર તે પરમ વિદુષો યદ્યયસદશો

સ્તુતિ બ્રહ્માદિનામપિ તદવસન્નાસ્ત્વયિ ગિર: |

અથાડવાચ્યા: સર્વ: સ્વમતિ પરિમાવધિ ગૃણન્

મમાપ્યેવ સ્તોત્રે હર: નિરપવાદ: પરિકર: || ૧ ||

અતીત: પંથાન તવ ચ મહિમા વાડમનસયો –

રતદ્વયાવૃત્યા યં ચકિતમભિધત શ્રુતિરપિ

સંકરસ્ય સ્તોતવ્ય: કતિવિધગુણ: કસ્ય વિષય:

પદે ત્વાર્ચાચીને પતિત ન મન: કસ્યા ન વચ: || ૨ ||

મધુસ્કીતા વાચ: પરમમૃતં નિર્મિતવત્

સ્તવ બ્રહ્મનિક વાગપિ સુરગુરોર્વિસ્મય પદમ્ |

મમ ત્વેતા વાણી ગુણકથનપુણ્યેન ભવત:

પુનામીત્યર્થેડસ્મિનપુરમથન ! બુદ્ધિર્વ્યોચસિતા: || ૩ ||

તવૈશ્વર્ય યત્તજયગદુદયરક્ષાપ્રલયકૃત

ત્રયી વસ્તુ વ્યસતં તિસૂષુ ગુણભિન્નાસુ તનુષુ |

અભવ્યાનામસ્મિન્વરદ ! રમણોયામરમણી

વિરંતુ વ્યક્તોશીં વિદધત ઈહૈકે જડધિય || ૪ ||

કિમીહ: કિકાર્ય સ ખલુ કિમુપાયસ્ત્રિભુવનં

કિમાધારો ધાતા સૂજતિ વિમૂપાક્ષ ન ઈતિ ચ |

આતકયૈશ્વર્થે તવય્યનવ સરયુ:સ્યો હતવિય:

કુતર્કોર્ય કાશ્રિન્સુખરયતિ મોહાય જગત: || ૫ ||

અજન્માનો લોકા: કિમવ વંતોડપિ જગતા

મધિષ્ઠાતરં કિં ભવવિધિરનાદત્ય ભવતિ |

અનીશો વા કુર્યાદભુવનજનને ક: પરિકરો

વ તો મદાસત્વા પ્રત્યમરવર ! સંશેરક ઈમેં || ૬ ||

ત્રયી સાંખ્યયોગ: પશુપતિમતં વૈષ્ણનમિતિ

પ્રભિન્ને પ્રસ્થાને પરમિદમદ: પથ્યમિતિ ચ |

રુચિનાં વૈચિત્ર્યાદ્દજકુટિલનાનાપથનુષાં

નૃણાંમેકો ગમ્યસ્ત્વસિ પયસામર્ણવ ઈત્ર || ૭ ||

મહોક્ષ: ખટવાંગં પરશુરજિનં ભસ્મ ફણિન:

કપાલં ચતીયતવ વરદ ! તંત્રીપકરણમ્ |

સુરાસ્તાં તામૃદ્ધિ દધતિ તુ ભવદભ્રૂપ્રણિહિતાં

નહિ સ્વાત્મારામ વિષયમૃગતૃષ્ણા ભ્રમયતિ || ૮ ||

ધૃવં કશ્ચિત્સર્વં સફલમપરસ્ત્વદધૃવમિદં

પરો ધ્રૌવ્યાધ્રૌવ્યે જગતિ ગદતિ વ્યસ્તવિષયે |

સમસ્તેષ્યેતસ્મિન્પુરમથન ! તેવિ સ્મિત ઈવ

સ્તુવન્જિહોમ ત્વાં ન ખલુ નનુ ધૃષ્ટા મુખરતા || ૯ ||

તવૈશ્વર્ય યત્નાધદુપર વિરંચિહરિરધ:

પરિચ્છેતુંયાતાવતલમનલસ્કંધવપુષ: |

તતો ભક્તિશ્રદ્ધા ભરગુરૂગણદભ્યાં ગિરિશ ! યત્ |

સ્વયંતસ્થેતાભ્યાંતવકિથમુવૃતિન ફલતિ || ૧૦ ||

અત્યનાપાદાપાદ્ય ત્રિભુવનમવૈરતધ્યતિકરં

દશાસ્યો દયબાહૂનમૃત રણકુંડપરવશાન |

શિર: પદ્મશ્રણી રચિતચરણામ્ભોરુંહબલે

સ્થિરાયાસ્ત્વબદભક્તસ્ત્રિપૂરંહર ! વિસ્ફૂર્જિતમિદમ્ || ૧૧ ||

અમુષ્ય ત્વસેવાસમધિગતસાર ભુજવનં

બલાત્કેલાસેડપિ ત્વદધિવસંતૌ વિક્રમયત: |

અલભ્યા પાતાલેડપ્યલસચલિતાંગુષ્ઠશિરસિ

પ્રતિષ્ઠા ત્વય્યાસીદધ્રુવમુપચિતો મુહયતિ ખલ: || ૧૨ ||

યદ દ્વિં સુત્રામણો વરદ ! પરમોચ્ચેરપિ સતી

મધશ્ચકે બાણ: પરિજનવિધેયત્રિભુવન: |

ન તિચ્ચિત્રં તસ્મિન્વરિવસિતરિ ત્વચ્વરણયોનં

કસ્યાં ઉન્નત્મૈ ભવતિ શિરસ્ત્વન્યવનતિ || ૧૩ ||

અકાંડ બ્રહ્માંડ ક્ષયચકિતદેવાસુરકૃપા –

વિધેયયસ્યાસીધસ્ત્રિમયન ! વિષં સંહૃસવત: |

સ કલ્માષ: કંઠે તવ ન કુરુતે ન શ્રિયમહો

વિકારોડપિશ્લાધ્યો ભુવનમયભગડ યસનિન: || ૧૪ ||

અસિદ્ધાર્થા નૈવ કચિદપિ સદેવાસુરનરે

નિવર્તન્તે નિત્યં જગતિ જયિનો યસ્ય વિશિખા:

સ પશ્યન્નીશ ! ત્વામિતરસુધારણમભૂત

સ્મર: સ્મર્તવ્યાત્માન હિ વિશિષુ પથ્ય: પરિભવ: || ૧૫ ||

મહી પાદાતાદ વ્રજતિ સહસા સંશયપદં

પદં વિષ્ણોર્ભ્રામ્યદ ભુજપરિઘરૂગ્ણગ્રહણમ્ |

મુહુધૌ દૌસ્થ્યં યાત્યનિભૃતિજટાનાડિતતટા

જગદ્રક્ષાયૈત્વં નટસિ નનું વામય વિભુતા || ૧૬ ||

વિયદવ્યાપી તારાગણ ગુણિત તેનાન્દ્રરૂચિ:

પ્રવાહો વારાં ય: પૃષતલઘુડદ્રષ્ટ શિરસિ તે |

જગદદ્વીપાકારં જલધિવલયં તેન કૃતમિ

ત્વનેનંનોન્નેર્યું ધૃતમહિમ ! દિવ્યં તવ વપુ: || ૧૭ ||

રથ ક્ષોણિ યંતા શતધતિરંગેંદ્રો ધનુરથો

રથાંગે ચંદ્રાર્કૌ રથચરણપાણિ: શિર ઈતિ |

દિઘક્ષોસ્તે કોડ્યં ત્રિપુરતૃણમાંડબર વિધિ –

વિધેયૌ: ક્રોડન્ત્યો ન ખલુ પર તંત્રા: પ્રભુધિય: || ૧૮ ||

હરિસ્તે સહસ્ત્રં કમલબલિમા ધાય પદયો –

ર્યદેકોનં તસ્મિન્નિજમુદહરન્નેત્રકમલમ્ |

ગતો ભક્ત્યુદ્રેક: પારિણતિમસૌ ચક્રવપુષા

ત્રયાણાં રક્ષાયૈ ત્રિપુરહર ! જાગર્તિ જગતામ્ || ૧૯ ||

ક્રતૌ સુપ્તે જાગ્રત્વમસિ ફલયોગે ઋતુમત્તાં

કવ કર્મ પ્રધ્વસ્તં ફલતિં પુરુષારાધનમૃતે |

અતસ્ત્વાં સંપ્રેક્ષ્ય ઋતુષુ ફલદાનપ્રતિભૂવં

શ્રુતૌ શ્રદ્ધાંબદ્ધાંકૃતપરિકર: કર્મ સુજન: || ૨૦ ||

ક્રિયા દક્ષો દક્ષ: ક્રતુપતિરધીશસ્તનુભૃતાં

ઋષીણામાર્ત્વિજય શરણદ ! સદસ્યા સુરગણા: |

ઋતુભ્રંષસ્ત્વત્ત: ઋતુફલવિધનવ્યસનિને |

ધ્રૂવં કર્તુ: શ્રદ્ધા વિધુરમભિચારાય હિ મખા: || ૨૧ ||

પ્રજાનાથં નાથ ! પ્રસભભિમકં સ્વાં દુહિતરં

ગતં રોહિદભૂતાં રિરમયિષુમૃષ્યસ્ય વપુષા |

ઘનુષ્પ્રાણેયતિં દિવમપિ સપત્રાકૃતમમું

ત્રસતં તેડધાપિ ત્યકાત ન મૃગવ્યાધાદાભસ: || ૨૨ ||

સ્વલાવણ્યાજ્ઞસાધ્ર તદ્યંનુષમહાય તૃણવત્

પુર: પ્લુષ્ઠં દષ્ટવા પુરમથન ! પુષ્પાયુધમપિ |

યદિ સ્ત્રૈણ દેવી યમનિરત ! દેહાર્ઘઘટના

દવૈતિ ત્વામદ્ધા બત વરદ ! મુગ્ધા યુકતય: || ૨૩ ||

સ્મશોષ્વા ક્રીડા સ્મરહર પિશાચા: સહચરા

શ્ચિતાભસ્માલેપ: સ્ત્રગપિ નૂકરોટીપરિકર: |

અમંગલ્ય શિલં તવ ભવતુ ન મૈવમખિલં

તથાડપિ સ્મર્તૃણાં વરદ ! પરમં મંગલમસિ || ૨૪ ||

મન: પ્રત્યક્ ચિત્તે સવિધમવધાય: ત્તમરુત:

પ્રહૃષ્યેદ્રોણમાણ: પ્રમદસલિલોત્સં ગિતદશ: |

યદાલોક્યાહલાદં હૃદઈવ નિમજ્જયામૃતમયે

દધત્વં તરતત્વં કિમપિ યમિનસ્તત્કિલ ભવાન્ || ૨૫ ||

ત્વમર્કત્સ્વ સોમત્સ્વમપિ પવનસ્ત્વં હુતવહ

સ્ત્વમાપસ્ત્વ વ્યોમ ત્વમુ ધરણિરાત્મા ત્વમિતિચ |

પરિચિછન્નામેવં ત્વયિ પરિજતા બિભ્રતુ ગિરં

ન વિદ્મસ્તત્તત્વં વયમહિ તુ યત્વં ન ભવસિ || ૨૬ ||

ત્રયી તિસ્ત્રો વૃત્તિસ્ત્રીભુવમથો ત્રીનપિ સુરા

નકરાર્વધણૈ સ્ત્રીભિરભિદધત્તીર્ણ વિકૃત્તિ |

તુરીયં તે ધામ ધ્વનિભિરવરુંધાનમયૂભિ:

સમસ્ત વ્યક્તં ત્વાં શરણદ ! ગૃણાત્યોમિતિ પદમ || ૨૭ ||

ભવ: શર્વો રુદ્ર: પશુપતિરથોગ્ર: સહ મહાં

સ્તથાં ભીમેશાનાવિતિ યદભિનાષ્ટકમિદમ |

અમુષ્મિનપ્રત્યેકં પ્રવિચરતિ દેવો શ્રુતિરપિ

પ્રિયા યાસ્મૈ ધામ્ને પ્રણિહિતનમ સ્યોસ્મિ ભવતે || ૨૮ ||

નમો નેદિષ્ઠય પ્રિયદવ ! દવિષ્ઠાય ચ નમો

નમ: ક્ષોદિષ્ઠાય સ્મરહર ! મહિષ્ઠાય ચ નમો |

નમોવષિષ્ઠાય ત્રિનયન | યવિત્ઠાય ચ નમો:

નમ: સર્વસ્મૈ તે તદિદમિતી સર્વાંય ચ નમ: || ૨૯ ||

બહલરજસે વિશ્વોત્પતૌ ભવાય નમોનમ:

પ્રબલતમસે તત્સંહારે હરાય નમોનમ: |

જનસુખકૃતે સત્વોદ્વિકતૌ મુંડાય નમોનમ:

પ્રમહસિ પદે નિસ્ત્રૈગુણ્યે શિવાય નમોનમ: || ૩૦ ||

કૃતપરિણતિચેત: કલેશવશ્ય કવ ચેદં

કવ ચ તવ ગુણસીમાલ્લંઘિમી શશ્વદદ્ધિ: |

ઈતિ ચકિતમમંદીકૃત્ય માં ભક્તિરોધા

દ્વરદ ! ચરણયોસ્તે વાક્યપુષ્પોપહારમ || ૩૧ ||

અસિતગિરિ સમસ્યાત્કજ્જલં સિંધુપાત્રે

સુરતરુવરશાખા લેખનીં પત્રમુર્વી |

લિખતિ યદિ ગૃહીત્વા શારદા સર્વકાલં

તદપિ તવ ગુણાનામીશ ! પારં ન યાતિ || ૩૨ ||

અસુરસુરમુનીન્દ્રે રચિતસ્યેન્દુમૌલે

ગ્રંથિતગુણમહિમ્નો નિર્ગુણસ્યેશ્વરસ્ય |

સકલગુણવરિષ્ઠ: પુષ્પદંતાભિધાનો

રુચિરમલઘુવૃત્તે સ્તોત્રમેતરચ્ચરકા || ૩૩ ||

અહરહરનવધં ધૂર્જટે ! સ્તોત્રમેત

ત્વઠતિ પરમભકત્યા શુદ્ધચિતા પુમાન્યં |

સ ભવતિ શિવલોકે રુદ્રતુલ્યસ્તથાડત્ર

પ્રચુરતરધનાયુ પુત્રવાન કીર્તિમાંશ્ય || ૩૪ ||

મહેશાન્નાપરો દેવો મહિમ્નો નાપરા સ્તુતિ: |

અઘોરાન્નાપરો મંત્રો નાસ્તિ તત્વં ગૂરો: પરમ || ૩૫ ||

દીક્ષા દાનં તપસ્તીર્થ જ્ઞાનં યાગાદિકા: ક્રિયા: |

મહિમ્નસ્તવ પાઠસ્ય કલાંનાર્હન્તિ ષોડશીમ્ || ૩૬ ||

કુસુમદશનનામા સર્વગંધર્વરાજ:

શિશુશશિધરા મૌલેદેવેદસ્ય દાસ |

સ ખલુ ર્નિજમહિમ્નો ભ્રષ્ટ એવાસ્ય રોષા

ત્સ્તવનામિદકાર્ષી દિવ્ય દિવ્યં મહિમ્ન: || ૩૭ ||

સુરવરમુનિપૂજ્યં સ્વર્ગમોક્ષેક હેતુ

પઠતિ યદિ મનુષ્ય: પ્રાંજર્લિર્નાંન્યચેતા:

વજતિ શિવસમીપં કિન્નરે: સ્તુયમાન:

સ્તવનમિદમતીઘં પુષ્પદંત પ્રણીતમ્ || ૩૮ ||

આસમાપ્તિમિદં સ્તોત્ર પુણ્યં ગંધર્વભાષિતમ |

અનૌપમ્યં મનોહારિ શિવમીશ્વરર્ણન || ૩૯ ||

ઈત્યેષા વાંડમયી પૂજા શ્રીમચ્છંકરપાદયો: |

અર્પિતા તેન દેવેશ: પ્રીયતાં મે સદાશિવ: || ૪૦ ||

તવ તત્વં ન જાનામિ કોદ્દ્શોડસિ મહેશ્વર: |

યાદશોડશિ મહાદેવ ! તાદશાય નમોનમ: || ૪૧ ||

એકકાલં દ્વિકાલં વા ત્રિકાલં ય પઠેન્નર: |

સર્વપાપવિનિર્મુક્ત શિવલોકે મહીયતે || ૪૨ ||

શ્રી પુષ્પદંત મુખ પંકજનિર્ગતેન

સ્તોત્રેણ કિલ્વિષહરેણ હરિપ્રિયેણ |

કંઠસ્થિતેન પઠિતેન સ્માનહિતેન

સપ્રીણિતા ભવતિ ભૂતગતિર્મહેશ || ૪૩ ||

ઈતિ શ્રી શિવ મહિમ્ન સ્તોત્ર સમાપ્ત

Leave a Reply