ધર્મ

શિવ પંચાક્ષર માલા

શ્રી શિવ પંચાક્ષર માલા

Om Shiv
426

શિવ પંચાક્ષર માલા, શિવજી પંચાક્ષર માલા, શિવરાત્રી તો પ્રતિમાસ આવે છે. પરંતુ મહા શિવરાત્રી વર્ષમાં એક જ વખત આવે છે. શિવજીના ભકતો આ દિવસે ઉપવાસ રાખી ઓમ નમઃ શિવાય ના અખંડ પાઠ કરી શિવલીંગ પર બીલીપત્રો ચઢાવી દુધ અને પાણીનો અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શંકરના કૃપાપાત્ર બનવા પ્રયત્‍ન કરે છે.

શિવ પંચાક્ષર માલા

ઇષ્ટવસ્તુમુખ્યદાનહેતવે નમઃ શિવાય ।

દુષ્ટદૈત્યવંશધૂમકેતવે નમઃ શિવાય ।

સૃષ્ટિરક્ષણાય ધર્મસેતવે નમઃ શિવાય ।

અષ્ટમૂર્તયે વૃષેન્દ્રકેતવે નમઃ શિવાય ।

શાપદોષખણ્ડનપ્રશસ્ત તે નમઃ શિવાય ।

વ્યોમકેશદિવ્યભવ્યરૂપ તે નમઃ શિવાય ।

હિમમેદિનીધરેન્દ્રચાપ તે નમઃ શિવાય ।

નામમાત્રદગ્ધસર્વપાપ તે નમઃ શિવાય ।

જન્મ મૃત્યુ ઘોર દુઃખ હારિણે નમઃ શિવાય ।

ચિન્મયૈકરૂપદેહધારિણે નમઃ શિવાય ।

મન્મનોરથાવપૂર્તિકારિણે નમઃ શિવાય ।

સન્મનોગતાયકામવૈરિણે નમઃ શિવાય ।

સ્તોક ભક્તિતોઅપિ ભક્તપોષિણે નમઃ શિવાય ।

માકરન્દસારવર્ષિભાષિણે નમઃ શિવાય ।

એકબિલ્વદાનિતોડપિતોષિણે નમઃ શિવાય ।

નૈકજન્મપાપજાલશોષિણે નમઃ શિવાય ।

અન્તકાન્તકાય પાપહારિણે નમઃ શિવાય ।

શંતમાય દન્તિચર્મધારિણે નમઃ શિવાય ।

સંતતાશ્રિતવ્યથાવિદારિણે નમઃ શિવાય ।

જન્તુજાતનિત્યસૌરવ્યકારિણે નમઃ શિવાય ।

Leave a Reply