ધર્મ

શિવપંચાક્ષર સ્તોત્રમ

શ્રી શિવપંચાક્ષર સ્તોત્રમ

Omkar
294

શિવપંચાક્ષર સ્તોત્રમ, શ્રી શિવપંચાક્ષર સ્તોત્રમ, શિવરાત્રી તો પ્રતિમાસ આવે છે. પરંતુ મહા શિવરાત્રી વર્ષમાં એક જ વખત આવે છે. શિવજીના ભકતો આ દિવસે ઉપવાસ રાખી ઓમ નમઃ શિવાના અખંડ પાઠ કરી શિવલીંગ પર બીલીપત્રો ચઢાવી દુધ અને પાણીનો અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શંકરના કૃપાપાત્ર બનવા પ્રયત્‍ન કરે છે.

નાગેન્દ્રાહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય !

નિત્યાય શુદ્ધાય દિગમ્બરાય તસ્મૈ ‘ન’ કારાય નમઃ શિવાય !!

મન્દાકિનીસલિલચન્દનચર્ચિતાય નન્દીશ્વરપ્રનથનાથાય મહેશ્વરાય !

મન્દારપુષ્પબહુપુષ્પશુપૂજિતાય તસ્મૈ ‘મ’ કારાય નમ: શિવાય !!

શિવાય ગૌરીવદનાબ્જવૃન્દસૂર્યાય દક્ષાધ્વરનાશકય !

શ્રી નીલકંઠાય વૃષજાય તસ્મૈ ‘શિ’ કારાય નમઃ શિવાય !!

વસિષ્ઠકુમ્ભોદભવગૌતમાર્યમુનીન્દ્ર દેવાર્ચિતશેખરાય !

ચન્દ્રાર્ક વૈશ્વાનરલોચનાય તસ્મૈ ‘વ’ કારાય નમઃ શિવાય !!

યક્ષસ્વરૂપાય જટાધરાય પિનાકહસ્તાય સનાતનાય !

દિવ્યાય દેવાય દિગમ્બરાય તસ્મૈ ‘ય’ કારાય નમઃ શિવાય !!

પંચાક્ષરમિદં પુણ્યં યઃ પઠેચ્છિવસન્નિધૌ !

શિવલોકમવાપ્નોતિ શિવેન સહ મોદતે !!

!! ઈતિ શ્રીમચ્છંકરાચાર્ય વિરચિતં શિવ પંચાક્ષર સ્તોત્રમ સમ્પૂર્ણ !!

Leave a Reply