ધર્મ

શિવ તાંડવ સ્તોીત્ર

રાવણ રચિત શિવ તાંડવ સ્તોરત્ર

Shiv Shankar
547

શિવ તાંડવ સ્‍તોત્ર, રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્ર, રૂદ્રોત્સવ રાત્રી રુ મહાશિવરાત્રી કલ્યાણ દાત્રી રુ મહાશિવરાત્રી ભગવાન ભોળાનાથની આરાધના, સાધના કરવાથી સઘળા પાપ, તાપ, સંતાપ દૂર થાય છે. મરકટ અને મલીન મન મિંદડુ બની અજય શાતા અનુભવે છે. ચંચળ અને ચલિત ચિત્ર ચંદવનમાં ફેરવાય છે. ‘હર’ કહેતા જ હર પ્રકારની પીડા દૂર થાય છે. યસ, માન, પ્રતિષ્ઠા, પ્રભાવ વધે છે. વિજય મળે છે. જીવનનો ફેરો ફળે છે. રિઘ્ધિસિઘ્ધિ કદમ ચૂમે છે, સફળતા સફળતા ચોતરફ ઝૂમે છે. રિઘ્ધિસિઘ્ધિ કદમ ચૂમે છે, સફળતા સુફળતા ચોતરફ ઝૂમે છે.

રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્ર

જટાટવીગલજ્જલપ્રવાહપાવિતસ્‍થલે

ગલેવલમ્‍બ્‍યલમ્‍બિતાંભુજંગતુંગમાલિકામ્‌.

ડમડ્ડમડ્ડમડ્ડમન્નિનાદવડ્ડમર્વયં

ચકારચંડતાંડવંતનોતુ નઃ શિવઃ શિવમ – ૧

જટા કટા હસંભ્રમ ભ્રમન્નિલિંપનિર્ઝરી .

વિલોલવી ચિવલ્લરી વિરાજમાનમૂર્ધનિ.

ધગદ્ધગદ્ધ ગજ્જ્વલલ્લલાટ પટ્ટપાવકે

કિશોરચંદ્રશેખરે રતિઃ પ્રતિક્ષણં મમં – ૨

ધરા ધરેંદ્ર નંદિની વિલાસ બંધુવંધુર

સ્‍ફુરદૃગંત સંતતિ પ્રમોદ માનમાનસે.

કૃપાકટા ક્ષધારણી નિરુદ્ધદુર્ધરાપદિ

કવચિદ્વિગમ્‍બરે મનો વિનોદમેતુ વસ્‍તુનિ – ૩

જટા ભુજં ગપિંગલ સ્‍ફુરત્‍ફણામણિપ્રભા

કદંબકુંકુમ દ્રવપ્રલિપ્ત દિગ્‍વધૂમુખે.

મદાંધ સિંધુ રસ્‍ફુરત્‍વગુત્તરીયમેદુરે

મનો વિનોદદ્ભુતં બિંભર્તુ ભૂતભર્તરિ – ૪

સહસ્ર લોચન પ્રભૃત્‍ય શેષલેખશેખર

પ્રસૂન ધૂલિધોરણી વિધૂસરાંઘ્રિપીઠભૂઃ.

ભુજંગરાજ માલયા નિબદ્ધજાટજૂટકઃ

શ્રિયે ચિરાય જાયતાં ચકોર બંધુશેખરઃ – ૫

લલાટ ચત્‍વરજ્‍વલદ્ધનંજયસ્‍ફુરિગભા

નિપીતપંચસાયકં નિમન્નિલિંપનાયમ્‌.

સુધા મયુખ લેખયા વિરાજમાનશેખરં

મહા કપાલિ સંપદે શિરોજયાલમસ્‍તૂ નઃ – ૬

કરાલ ભાલ પટ્ટિકાધગદ્ધગદ્ધગજ્જ્વલ

દ્ધનંજયા ધરીકૃતપ્રચંડપંચસાયકે.

ધરાધરેંદ્ર નંદિની કુચાગ્રચિત્રપત્રક

પ્રકલ્‍પનૈકશિલ્‍પિનિ ત્રિલોચને રતિર્મમ – ૭

નવીન મેઘ મંડલી નિરુદ્ધદુર્ધરસ્‍ફુર

ત્‍કુહુ નિશીથિનીતમઃ પ્રબંધબંધુકંધરઃ

નિલિમ્‍પનિર્ઝરિ ધરસ્‍તનોતુ કૃત્તિ સિંધુરઃ

કલાનિધાનબંધુરઃ શ્રિયં જગંદ્ધુરંધરઃ – ૮

પ્રફુલ્લ નીલ પંકજ પ્રપંચકાલિમચ્‍છટા

વિડંબિ કંઠકંધ રારુચિ પ્રબંધકંધરમ્‌

સ્‍મરચ્‍છિદં પુરચ્‍છિંદ ભવચ્‍છિદં મખચ્‍છિદં

ગજચ્‍છિદાંધકચ્‍છિદં તમંતકચ્‍છિદં ભજે – ૯

અગર્વસર્વમંગલા કલાકદમ્‍બમંજરી

રસપ્રવાહ માધુરી વિજૃંભણા મધુવ્રતમ્‌.

સ્‍મરાંતકં પુરાતકં ભાવંતકં મખાંતકં

ગજાંતકાંધકાંતકં તમંતકાંતકં ભજે – ૧૦

જયત્‍વદભ્રવિભ્રમ ભ્રમદ્ભુજંગમસ્‍ફુર

દ્ધગદ્ધગદ્વિ નિર્ગમત્‍કરાલ ભાલ હવ્‍યવાટ્‍

ધિમિદ્ધિમિદ્ધિમિ નન્‍મૃદંગતુંગમંગલ

ધ્‍વનિક્રમપ્રવર્તિત પ્રચણ્‍ડ તાણ્‍ડવઃ શિવઃ – ૧૧

દૃષદ્વિચિત્રતલ્‍પયોર્ભુજંગ મૌક્‍તિકમસ્રજો

ર્ગરિષ્ઠરત્‍નલોષ્ટયોઃ સુહૃદ્વિપક્ષપક્ષયોઃ.

તૃણારવિંદચક્ષુષોઃ પ્રજામહીમહેન્‍દ્રયોઃ

સમં પ્રવર્તયન્‍મનઃ કદા સદાશિવં ભજે – ૧૨

કદા નિલિંપનિર્ઝરી નિકુજકોટરે વસન્‌

વિમુક્‍તદુર્મતિઃ સદા શિરઃસ્‍થમંજલિં વહન્‌.

વિમુક્‍તલોલલોચનો લલામભાલલગ્નકઃ

શિવેતિ મંત્રમુચ્‍ચરન્‌ કદા સુખી ભવામ્‍યહમ્‌ – ૧૩

નિલિમ્‍પ નાથનાગરી કદમ્‍બ મૌલમલ્લિકા

નિગુમ્‍ફનિર્ભક્ષરન્‍મ ધૂષ્‍ણિકામનોહરઃ.

તનોતુ નો મનોમુદં વિનોદિનીંમહનિશં

પરિશ્રય પરં પદં તદંગજત્‍વિષાં ચયઃ – ૧૪

પ્રચણ્‍ડ વાડવાનલ પ્રભાશુભપ્રચારણી

મહાષ્ટસિદ્ધિકામિની જનાવહૂત જલ્‍પના.

વિમુક્‍ત વામ લોચનો વિવાહકાલિકધ્‍વનિઃ

શિવેતિ મન્‍ત્રભૂષગો જગજ્જયાય જાયતામ્‌ – ૧૫

ઇમં હિ નિત્‍યમેવ મુક્‍તમુક્‍તમોત્તમ સ્‍તવં

પઠન્‍સ્‍મરન્‌ બ્રુવન્નરો વિશુદ્ધમેતિ સંતતમ્‌.

હરે ગુરૌ સુભક્‍તિમાશુ યાતિ નાંયથા ગતિં

વિમોહનં હિ દેહના સુશંકરસ્‍ય ચિંતનમ – ૧૬

પૂજાવસાનસમયે દશવક્રત્રગીતં

યઃ શમ્‍ભૂપૂજનમિદં પઠતિ પ્રદોષે.

તસ્‍ય સ્‍થિરાં રથગજેંદ્રતુરંગયુક્‍તાં

લક્ષ્મી સદૈવ સુમુખીં પ્રદદાતિ શમ્‍ભુઃ – ૧૭

ઇતિ શિવ તાંડવ સ્‍તોત્રં સંપૂર્ણમ્‌

Leave a Reply