વિદેશ

ન્યુઝિલેન્ડ મસ્જિદમાં આતંકવાદી હુમલો

૪૯ લોકો માર્યા ગયા, હમલાવર ઑસ્ટ્રેલિયા નો નાગરિક

New Zealand Attack
198

ન્યુઝિલેન્ડ મસ્જિદમાં આતંકવાદી હુમલો, ૪૯ લોકો માર્યા ગયા, હમલાવર ઑસ્ટ્રેલિયા નો નાગરિક, ઘણાં લોકો ઇજાગ્રસ્ત હોવાનું નોંધાય છે. ન્યૂ ઝિલેન્ડના વડા પ્રધાન, જેકીડા આર્ડેર્નએ કહ્યું, ‘આ એક આયોજિત આતંકવાદી હુમલો હતો.’ હુમલાખોર રાઈટ વિંગ ઓસ્ટ્રેલિયન નાગરિક હતો.

આ બનાવ દરમિયાન બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના ખેલાડીઓ પણ હતા. બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના ખેલાડી તમિમ ઈકબાલે ટ્વીટ કરી, “આખી ટીમ ફાયરિંગમાં બચી ગઈ. તે ખૂબ જ ડરામણો અનુભવ હતો” આ ઘટના પછી, બાંગ્લાદેશી ખેલાડીઓ સલામત રીતે મસ્જિદમાંથી બહાર નીકળી શક્યા હતા.

Leave a Reply