તસ્વીર

ટીવી એક્ટ્રેસ મોનાલીસા દિલકશ અંદાજમાં

બિકિની પહેરી સ્વિમિંગ પુલમાં ઉતરી

Monalisa Sexy
452

ટીવી એક્ટ્રેસ મોનાલીસા દિલકશ અંદાજમાં, બિકિની પહેરી સ્વિમિંગ પુલમાં ઉતરી, મોનાલીસા એ સોશ્યલ મિડિયા પર તેની ફોટો મૂકી. ટીવી સ્ટાર મોનાલિસાએ સોશિયલ મીડિયા પર તેની મૂકેલી તસવીરોને તેના ચાહકો દ્વારા જોરદાર આવકાર મળ્યો હતો.

આ તસવીરો મોનાલીસા એક સ્વીમીંગ પુલમાં મોજ મસ્તી કરી રહી હતી ત્યારની છે. મોનાલીસા ના સોશિયલ મીડિયા પર તેના ફોલોવોર ઘણા છે. મોનાલીસા એક ટીવી સ્ટાર બની ચુકી છે લાગે છે હવે તેને મુવી તરફ આવવું લાગે છે. તેથી જ તો હોટ ફોટોશૂટ કરવી ને લોકો નું ધ્યાન તેની તરફ ખેચે છે.

This slideshow requires JavaScript.

સુપર સ્ટાર સલમાન ખાન સંચાલિત બીગ બોસની ૧૦ મી સીઝનમાં ચમક્યા બાદ મોનલિસાને ટીવી સિરિયલ નઝરમાં એક સરસ રોલ મળ્યો હતો અને એ રોલ એણે સરસ ભજવ્યો હતો. ત્યારથી એ ફેન્સની લાડકી અભિનેત્રી બની ચુકી છે. મોનાલિસાની આ તસવીરો એના ચાહકોને ખૂબ ગમી ગઇ છે.

સ્વીમીંગ પુલમાં સમય પસાર કરી રહેલી મોનાલિસાએ આ ફોટોગ્રાફ્સ સાથે લખ્યું છે કે ક્યારેક જીવનમાં કોઇ યોગ્ય વળાંક પર નવી ગેમ હાથમાં આવી જતી હોય છે. મોનાલિસા હાલ પ્રસારિત થઇ રહેલી સિરિયલ નઝરમાં ડાકણનો રોલ કરી રહી છે. મોનાલિસા પણ ચાહકો દ્વારા એને મળેલા પ્રતિભાવથી ખુશ જણાતી હતી.

Leave a Reply