ધર્મ

ધનવાન બનવા માટે શું કરવું

શ્રીમંત બનવુ છે તો તિજોરી અને લોકર કી દિશામાં મુકવું જોઈએ

Treasury
290

ધનવાન બનવા માટે શું કરવું, શ્રીમંત બનવુ છે તો તિજોરી અને લોકર કઈ દિશામાં મુકવું જોઈએ, વાસ્તુ મુજબ તિજોરી કે લોકરને ખોટી દિશામાં મુકવાથી તેની સારી અસર નથી પડતી. તેનાથી ઘરમાં ઘનની બરકત થતી નથી. ધનની હાની રહે છે.

દરેક વ્યકિત ને હમેશા ધનની જરૂર રહેજ છે તો તેના માટે થોડું વસ્તુ શાસ્ત્ર પ્રમાણે ધ્યાન આપવાથી જરૂર ફાયદો થશે એવું વસ્તુ શાસ્ત્રનું માનવું છે. તો અજમાવી જોવો તિજોરી અને લોકર ની દિશા અને ફાયદો થાય છે કે નહિ.

તિજોરી અને લોકર નો દરવાજો ઉત્તર દિશા તરફ ખુલે તેવી રીતે રાખવી જોઈએ કેમ કે ઉતર દિશા નો સ્વામી કુબેર છે. તેથી ધન ની વૃદ્ધિ થશે. તિજોરી અને લોકર નો દરવાજો પૂર્વ દિશા તરફ ખુલે તેવી રીતે રાખવાથી ઇન્દ્ર ની કૃપા વરસશે.

તિજોરી અને લોકર નો દરવાજો દક્ષીણ દિશા તરફ ના ખુલે તેનું ખાસ દયાન રાખવું જોઈએ કેમ કે દક્ષીણ દિશા નો સ્વામી યમ છે તો ધન નો વ્યય થશે તો તે બદલવું જોઈએ .

Leave a Reply