વિદેશ

નાઈજીરિયામાં મહિલાઓને પુરી આઝાદી મળે છે

પુરુષોએ ઢાંકવો પડે છે પોતાનો ચહેરો

Women get full freedom in Nigeria
556

નાઈજીરિયામાં મહિલાઓને પુરી આઝાદી મળે છે, પુરુષોએ ઢાંકવો પડે છે પોતાનો ચહેરો, અહી સ્ત્રીને સંપૂર્ણ આઝાદી મળે છે તે ગમે તે કરી શકે છે. દુનિયામાં અનેક દેશ છે કે જ્યાં આજે પણ સ્ત્રીઓને સમાજના નિયમોને કારણે ચહેરો છુપાવવો પડે છે. ભારત દેશમાં પણ કેટલાક ગામોમાં સ્ત્રીઓને ઘુંઘટ રાખવો પડે છે. શું તમે સાંભળ્યું છે કે એક એવો દેશ પણ છે જ્યાં સ્ત્રીઓ નહીં પણ પુરુષોને ચહેરો ઢાંકવો પડે છે. નાઈજીરિયાના તુઆરેક જનજાતિની મહિલાઓને દરેક અધિકાર આપવામાં આવ્યા છે.

અહી તેનો દરજ્જો સમાજમાં પુરુષો કરતાં ઊંચો છે. અહીં મહિલાઓ ઘુંઘટ નથી રાખતી, અહીં પુરુષોએ ચહેરો ઢાંકવો જરૂરી છે. તેમજ સ્ત્રીઓને કોઈપણ પુરુષ સાથે શારીરિક સંબંધ બનાવવાની પણ છૂટ આપવામાં આવેલ છે. પુરુષની મરજી ન હોય છતા સ્ત્રી ધારે તો તેની સાથે સંબંધ રાખી શકે છે અને તેના માટે સ્ત્રીને સજા પણ કરવામાં પણ નથી આવતી.

કોઈ પુરુષે મહિલા ની સાથે જબરજસ્તીથી પુરુષે ગંદુ કામ કર્યું તો એને સજા મળે  છે. અહિયાં પર મહિલાઓ ને એક એવો અધિકાર આપવામાં આવ્યો છે કે જેને લઈને તે કોઈ પણ પુરુષની સાથે જબરદસ્તીથી કોઈ પણ કામ કરી શકે છે. છતાય કોઈ પણ પુરુષ તે મહિલાને ના પાડી શકતો નથી. સ્ત્રીઓએ જબરદસ્તી જે કામ કરાવે એ કામ પુરુષે કરવું પડે છે. તેમજ કોઈ પણ પ્રકારની ફરીયાદ પણ કરી શકતા નથી.

તુઆરેક જનજાતિ ની મહિલાઓ વિવાહ પછી પણ કોઈ ગેર-મર્દ સાથે શારીરિક સબંધ બાંધી શકે છે. જયારે પુરુષ આવું નથી કરી શકતો. તેમજ નહિ અહિયાં પર મહિલાઓ કોઈ પણ પુરુષ ને ક્યારેય પણ છુટા છેડા આપી શકે છે. પણ પુરુષ ક્યારેય છુટા છેડા નથી આપી શકતો. જયારે પણ અહિયાં પર કોઈ ના કુટુંબ માં દીકરી નો જન્મ થાય તો એના માટે ઘણી ખુશીઓ માનવવામાં આવે છે.

Leave a Reply